શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-રાજેન્દ્રસૂરિભ્યો નમઃ
શ્રી શત્રુંજય ગિરિરાજની પાવન ધરા પર
“સિદ્ધવડ ઉપધાન 2022-23”
પ્રથમ પ્રવેશ : 30-12-2022; દ્વિતીય પ્રવેશ: 01-01-2023
માળારોપણ: 19-02-2023
શુભ નિશ્રા:
પ. પૂ. આ. શ્રી મેઘવલ્લભસુરિ જી મ. સા.
પ. પૂ. આ. શ્રી ઉદયવલ્લભસુરિ જી મ. સા.
પ. પૂ. આ. શ્રી હૃદયવલ્લભસુરિ જી મ. સા. આદિ વિશાળ શ્રમણ-શ્રમણી વૃંદ
શુભ સ્થળ: સિદ્ધવડ, શત્રુંજય ગિરિરાજ, પાલીતાણા